pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નાની એવી વાત

5
16

નાની એવી વાત નાનીએવી વાતમા  બંને જણલડી પડ્યા કોણ પહેલા બોલે  તેની રાહમા છૂટા પડ્યા છૂટા પડીને બંને એકમેકનેજ સ્મરી રહ્યા નાની વાત ભૂલી બંને એકમેકમા ભળી ગયા. ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Meena shah

નાનપણથી જ વાંચવા લખવાનો શોખ: બે ચાર ચર્ચાપત્રો છપાયા અને વાર્તા લખવાનું મન થયું. પણપછી સંસારચક્રની ઘટમાળમા વ્યસ્ત રહી અને ફક્ત વાંચનશોખ જ જળવાઈ રહ્યો. આજે આ ઊંમરે હવે લેખનનો સમય મળ્યો . વિવિધ અખબારમાં થોડું થોડું લખવા માંડ્યુ પરંતુ ખરૂ પ્લેટફોર્મ પ્રતિલિપિની જાણકારીથી મળ્યું. થોડા સમય પહેલા જ એના વિષે જાણ થઈ અને લો, મારા વિચારોને, ઉર્મીઓને ,માન્યતાને તમારી સમક્ષ રજુ કરવાની કોશીષ કરૂ છું. તમારો સૌનો સાથ અને મારો શોખ વિકસાવી શકવાનો આનંદ.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Pankaj Shah
    21 जुलाई 2020
    ego alwayes comes in between love
  • author
    Mahendra Modiya
    09 जून 2020
    Very nice
  • author
    chemet ank
    09 जून 2020
    soo nice!!!!!!!!
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Pankaj Shah
    21 जुलाई 2020
    ego alwayes comes in between love
  • author
    Mahendra Modiya
    09 जून 2020
    Very nice
  • author
    chemet ank
    09 जून 2020
    soo nice!!!!!!!!