pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નફામાં...🤔🙃

11
5

એક જાણીતા કવિ મૃત્યુ પામ્યા.બે-ત્રણ દિવસ સમાચાર અને સોશિયલ મિડિયા પર એમની કવિતાઓ વિશે એમના વિશે ચર્ચા ચાલી નવો વિષય મળતા મિડિયા એમને ભૂલી ગયું ને પસ્તીના ૫૦૦₹વધુ મળ્યા એ નફામાં... ...