નમસ્કાર મિત્રો, હું એક લેખક તરીકે કારકિર્દી બનાવવા માંગુ છું. મે લખવાની શરૂઆત પ્રતિલિપિ પરથી જ કરી હતી. અને હવે મારી નવલકથા " પહેલી નજરથી પાનેતર સુધીની સફર" હાર્ડકોપી સ્વરૂપે પ્રકાશિત થવા જઈ રહી છે. તો, આપ અવશ્ય વાંચજો જે અહીંયા પણ ઉપલબ્ધ છે અને જો કોઈને ખરીદવાની ઇચ્છા હોય તો પ્રખ્યાત એપ્લિકેશન "એમેઝોન" અને "ફ્લિપકાર્ટ" પર પણ મારું નામ લખશો એટલે મારું પુસ્તક આવી જશે. તો આપ એમાંથી પણ ખરીદી શકો છો.પ્રતિભાવ અને પ્રોત્સાહન આપી પ્રોત્સાહિત કરો એવી આશા છે....જય શ્રી કૃષ્ણ.
https://youtube.com/@meeraparekhvora7477
Plz like, share & subscribe my channel
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય