લેખિકા જીવન ના અમૂલ્ય અનુભવોમાં થી પસાર થઈ રહ્યાં છે. એ અનુભવ ના ભથ્થા ને પ્રથમ ધારાવાહિક કૃતિ મારફત રજૂ કરી એક ચૈતન્ય જુવાળ પ્રકટ કરી રહ્યા છે. એ કૃતિ દ્વારા આરોગ્યલક્ષી સેવા પ્રત્યે જાગૃતિ કેળવવાની દ્રઢ ઈચ્છા ધરાવે છે.
એમની રચનાઓ કાવ્ય,હાઈકુ,પત્ર,સહસગાથા ધારાવાહિક,પ્રેરણાત્મક બાળધારાવાહિક અને સામાજિક વાર્તાઓ વાંચતા રહો...માત્ર...પ્રતિલિપિ પર...!
લેખિકા એક થી વધુ અનુસ્નાતક ની ડિગ્રી ધરાવે છે. હેલ્થકેર અને HR સંલગ્ન સેવા માં વર્ષો થી પ્રતિબદ્ધ છે.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય