pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નિયતી ના જય શ્રી કૃષ્ણ વતનની વાત

4.8
103

ગુજરાતી હોવું અને ગુજરાતમાં જનમ લેવો એ તમારા માટે ગર્વ લેવા જેવી વાત ખરી કે નહીં? મારા માટે તો મોટી સ્માઇલ સાથે, “હોવે...મને ગર્વ છે, ખુશી છે ગુજરાતણ હોવા બદલ!" વાળી વાત છે. હાલ ભલે તમે બીજા કોઈ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Niyati Kapadia

વાર્તા એટલે કંઇક એવું જે વાંચીને મજા પડી જાય. બસ, આટલો જ મારો ફંડા છે! મારા વાચક મિત્રો મારું લખાણ વાંચી રહે ત્યારે એમને ઈચ્છા થવી જોઈએ...એક બીજી અને એ પણ મારી જ વાર્તા વાંચવાની! લાગણીશીલ, છુપા હાસ્ય સાથેનું, થોડું ગંભીર, થોડું હળવું, ક્યાંક હોરર અને ક્રાઇમ ભરેલું લખાણ એટલે મારી વાર્તા/નવલકથા!

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    કોમલ "#સુવિચાર"
    12 જુન 2020
    હું મારો અનુભવ કહું તો મેં ક્યારેય ગામડું જોયું જ નથી.. હા પણ મારા લગ્ન ગામડે થયા હતા, સાસરું પેહલા ગામડા માં હતું. લગ્ન પહેલા જ્યારે સાસરે ગઈ ત્યારે બધા વારા ફરતી મને જોવા આવતા.. 😜😜😜 પછી તો હું ધીરે ધીરે બધા ને ઓળખવા લાગી હતી. ગામડા માં અમે તો ઝાડ નીચે ખાટલો પાથરી ને હું ને મારા નણંદ સુતા. બહુ મજા આવે એક દમ ઠંડો પવન. અમારું ઘર ખૂબ મોટું હતું, ૧૦ રૂમો નું. એટલે અમે ઘરમાં જ થપ્પો રમી લેતા. ચોક ખૂબ મોટો અને ખુલ્લો એટલે અમે જુલા જુલિયે ખતરનાક રીતે.. એટલા ઉંચા કે સાલું પેટ માં ગલગલીયા થાય અને આખા ફળીયા માં સંભળાય એટલું જોર થી મને હસવું આવે. મને સાડી પેહરતા નતી આવડતી એટલે બધી ભાભીઓ અમારે ત્યાં ભેગી થાય ને મને સાડી પહેરાવે.. પછી કહે કે નાની તારી કમર બહુ પાતળી છે સાડી ટકશે જ નઈ એટલે થોડીક જાડી થજે હવે. 😜😜😜😜😜 હું ને મારા નણંદ ચાલી ને મહાકાળી માં ને મંદિર જતા અને ગ્રીન હાઉસ જોવા જતા. મારા પતિ ત્યારે મને ઓફિસે લેવા મુકવા આવે. અમે દર શનિવારે હનુમાન દાદા ને મંદિર જઈએ. બહુ મજા આવતી. સમય વીત્યો ને શહેર માં આવ્યા, પણ હજી યાદ આવે એટલે ગામડે આંટો મારીએ.
  • author
    S.K. Patel
    12 જુન 2020
    અરે વાહ વાહ તમે તો ખરેખર બાળપણ યાદ કરાવી દીધું......... બધા જ કાંડ આંખો સામે આવી ગયા..... અને લેશન મા તો હું પણ તમારી જેમ જ હતો અઠવાડિયા માં 2-3 દિવસ જ કર્યું હોય અને જે દિવસે ના કર્યું હોય ત્યારે પ્રાર્થના પૂરી કરીને ઝાડવા અને ફૂલછોડ ને પાણી પાવા નું કામ પકડી લેવાનું. 20-25 મિનિટ પાણી પાઈ ને પછી ક્લાસ રૂમમાં જાવ ત્યાં સુધી માં લેશન જોવાય ગયું હોય.........
  • author
    Nisha Rathod
    12 જુન 2020
    મજા આવી વાંચીને.... 👌👌સ્કૂલટાઈમ ની દરેક ઘટનાઓ યાદગાર હોય છે... પ્રાર્થનાની લાઈનમાં ઉભા ઉભા ઘણી વાર છાનામાના ચોકલેટ આપતાં લેતા પકડાતા..😂😂😂😂 પછી શું સ્કૂલના બે રાઉન્ડ મારી સ્ફૂર્તિ પેદા કરતા.. 🤪🤪🤪