pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વૃદ્ધાશ્રમ: આપણું પોતાનું ઘર

4.6
2283

હ્રદય દ્રાવક જાત અનુભવ. વડીલો શરીરથી નહીં સંતાનોના તરછોડવાથી 'વૃધ્ધ' થઈ જાય છે. એકપણ વ્યક્તિને આ વાત સ્પર્શી જાય તો મારું લખાણ સફળ, નહીં તો હું સમજીશ કે મેં શબ્દોરુપી કચરો સર્જયો છે.

હમણાં વાંચો
લેખક વિશે

મને લવસ્ટોરી, ટ્રાવેલસ્ટોરી અને થ્રીલર લખવું વધારે ગમે છે. રેગ્યુલરલી લખવાની શરુઆત આઠમાં ધોરણમાં જામકા-ગીર ટ્રેકિંગના અહેવાલ અને કવિતાઓ થી થઈ. વાંચનની સફર તો ત્રીજા ધોરણથી શરું થયેલી. આખું વેકેશન લાયબ્રેરીની ચાવી આપણા હેન્ડઓવર જ રહેતી બોસ !! પંચતત્ર થી થયેલી શરુઆતમાં ધીમેધીમે આઈ.કે.વીજળીવાળા,ઝવેરચંદ મેઘાણી, કાલેલકર,ઉમાશંકર,જ્યોતીન્દ્ર દવે, ક.મા.મુનશી,પન્નાલાલ,ચેતન ભગત વગેરે લેખકો ઉમેરાતા જ રહ્યા. મારો સૌથી મોટો શોખ તો લોકોને હસાવવાનો છે. આ બાબતે મારો પ્રભાવ સારો એવો રહ્યો છે જેનો મને આનંદ છે. મારા અન્ય શોખ મ્યુઝિક, સ્પોર્ટસ, ટ્રેકિંગ અને બધી જ એડવેન્ચર એક્ટીવીટી, સોંગ રી-ક્રીએટ કરવા ( સાદિ ભાષામાં સોંગની પથારી ફેરવવી.) 😂

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Damji Palan
    07 ആഗസ്റ്റ്‌ 2018
    ખરેખર વૃદ્ધાવસ્થા એક જટિલ સવાલ છે.. જ્યારે પુત્ર ને મા-બાપ ‌ધામધુમથી લઞન કરૈ છે..એ વખતે ઘણી ‌ઘણી આશા રાખીએ ‌છીયે્ પરંતુ પુત્ર પત્ની નો થાય છે ત્યારે આપણા મનમાં ઘણાં વિચારો આવે છે.મે મારા પુત્રને જન્મ આપ્યો.. ભણાવ્યો.સારી જઞયા એ નોકરી લાગી એ બધું નકામું હતૂ..ના આપણા સંસ્કાર એને બરાબર ફાવ્યા નહીં અથવા.આપણામા કઈક‌ કચાસ રહી ‌હતી.એ આપણે વિચાર નથી કરતા અને આવેલ વહુને આપણે જવાબદાર ઞણીએ છીયે ્આજના જમાના પૃમાણે આપણે છુટછાટ નથી આપતા એનું આ ફળ છે..
  • author
    Sagar Panchal
    19 ജനുവരി 2018
    keep it up..😞
  • author
    Harish Dave
    31 മെയ്‌ 2018
    શબ્દોરૂપી કચરો નથી સર્જાયો પણ વડીલોને તરછોડતા સંતાનોરૂપી કચરાને સમાજ સામે રજૂ કરવામાં આવ્યો છે,,, અભિનંદન