pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પછી શામળિયોજી બોલિયા

4.6
1849

પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે હાજી જમતાં ...

હમણાં વાંચો
લેખક વિશે
author
પ્રેમાનંદ

ભક્ત કવિ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) નો જન્મ વડોદરામાં વિક્રમ સંવત આશરે ૧૬૯૨ (ઇસ. ૧૬૩૬)માં થયો હતો અને તેમનું અવસાન આશરે સંવત ૧૭૯૦ (ઇસ. ૧૭૩૪)માં થયું હોવાનું અનુમાન છે. તેજો જન્મે બ્રાહ્મણ હતાં અને તેમની અટક ઉપાધ્યાય હતી. તેઓ ઓખાહરણ, કુંવરબાઇનું મામેરું અને સુદામા ચરિત્ર જેવી તેમની રચનાઓને કારણે ખુબ પ્રસિદ્ધ છે. તેમણે આખ્યાનો રચીને સાહિત્યને એક નવો આયામા આપ્યો હતો.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Nirali Trivedi
    29 એપ્રિલ 2021
    આવી અદ્ભુત મૈત્રી તો કેમ ભૂલી શકાય આમાં શ્રીકૃષ્ણ વારંવાર સુદામાને સાંભરે છે એમ કહે છે, જ્યારે સુદામા કહે છે મને કેમ વિસરે રે... અદભુત મૈત્રીનું ઉદાહરણ.... 👬 શબ્દો શબ્દોમાં તેમની સાથે વિતાવેલી પળો યાદ આવે છે..
  • author
    અક્ષય નાકિયા
    10 જુલાઈ 2021
    વાહ વાહ વાહ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ને ભક્ત સુદામા બોલતા હોય એવું લાગ્યું.
  • author
    Hariom Dave
    13 ડીસેમ્બર 2019
    some special memories with all lines