આકાશ કેરા યુદ્ધ મેદાનમાં, યોદ્ધા જેવા વાદળો,☁️ ગર્જનાઓથી મારા મનને ડરાવે છે... ઉનાળાના આકરા તાપથી🌞,તરસી થયેલી વસુધાની, 💧💧 ટીપ-ટીપ મેઘરાજા તરસ છિપાવે છે... ...