pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પહેલુ પગલુ

4.6
6678

ફ્લશ કર્યું.. અને હું એ વહી જતા લોહી ને જોઇ રહી...એ જ લોહીથી લથબથ માંસ નો લોચો...એમાંથી એક આકાર...નાનકડી બાળકી ના શરિર નો આકાર...આજ લોહી થી ખરડાયેલી બાળકી.... ના....એ રડતી ન’તી જ...હસતી હતી..મારી ...

હમણાં વાંચો
લેખક વિશે

મારી કવિતાઓ... મારી લખેલી.. એક-એક અક્ષર માં મારા સંવેદનો ધબકે છે...કંઇક મને સ્પર્શે ત્યારે જ મારા થી કંઇ લખી શકાય છે..યાદ નથી ક્યારથી પણ લખવાની શરૂઆત થઈ જ ગઈ.. મારા મન ની વાત કોઇ ને કહેવા કરતા કાગળ પર ઉતારવાનું વધારે માફક આવે છે મને.. લખાયેલી લાગણીઓ ક્યારે કવિતા થઈ ગઈ મને જ ખબર ના પડી..! મારી વેદના કાગળ પર લખાયા પછી હું વાંચવાનુ પસંદ કરતી નથી..મને એ ને એજ તકલીફ વાળી ક્ષણો વચ્ચે અટવાયા કરવાનું નથી ગમતુ તો એને કાગળ પર ઉતારી ને એને વાંચવા નું જ ટાળુ છું.. ઘણા સમય પહેલા વાંચેલ એક કવિતા ની પંક્તિઓ યાદ આવે છે.. " એ આવી... અચાનક.. મારા પલંગ પર પડેલી વારતા ના વેર વીખેર પાના અને મને... અવગણી ને બેસી ગઈ..મારી સામે જોતી..! મારા મન નો કબજો લઈ અને... ફરી વળી ધસમસતી..મારી શિરા શિરા માં.... મેં પેન ઉપાડી.. કોરા કાગળ પર શાહી નું ટપકું પાડ્યું.. ત્યાં તો એ છટકી ગઈ.. મારા શબ્દો ને આકાર આપું તે પહેલા..!!" અને મારી વાર્તાઓ મારી આસપાસ બનતી ઘટનાઓ અને મારા મન માં ચાલતા વિચારો નું પરિણામ છે...

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Mehul P
    17 செப்டம்பர் 2018
    ખૂબ સરસ, પરંતુ આવી હિમ્મત આજના જમાના માં પણ હજી ઘણી સ્ત્રીઓ નથી કરી શકતી અને તેના માટે જવાબદાર છે અણસમજુ એન્ડ અબુધ પુરુષ પતિ અને એના પરિવારજનો, પુત્ર પ્રાપ્તિ નો મોહ ખાલી અભણ લોકો માં જ છે એવું નથી, આજકાલ ના ભણેલ અને કહેવાતા વેલ એજ્યુકેટેડ પરિવારો માં પણ આ ઘેલછા જોવા મળે છે અને ત્યારે એવું મહેસુસ થાય છે કે આ લોકો ખાલી કહેવાતા ભણેલ ગણેલા છે જ્યારે તેમની માનસિકતા સાવ અબુધ કરતા પણ ગયેલી છે, આવી લઘુકથાથી આવી પરિસ્થિતિનો સામનો કરતી સ્ત્રીઓ ને પ્રેરણા મળે આવી હીન અને નીચ કૃત્ય સામે આવાજ કે પગલું ઉપાડવાની એવી શુભેચ્છા સહ....
  • author
    Kajal Lodhia
    17 செப்டம்பர் 2018
    bhagavan jene santan sukh ape chhe ene e sukh ma pan Santosh nathi thato . baki Jene santan nathi ene puchho eni shu vedna hoi chhe . nice story ..........baki ma ne putr, k putri, bey ne janm apva mate ek sarkhu j sahan karvu pade chhe .
  • author
    Nurudin Sadikot
    17 செப்டம்பர் 2018
    ઓહ ભૂમીજી શું લખૂ...!? જાણે આપે પોતેજ આ બધી પીડાઓ સહન કરી હોય એવું સચોટ આલેખન કર્યું છે આપે..! અકાએક વાર્તાનો અંત બરાબર જ છે કે પછીનું વાચક વિચારતો થઇ જાય.. અવાક્ થઈ જવાય એવો અંત.. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ