pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરમ મિત્ર.. પત્રમિત્ર..

4.8
33

ઓહો..આપ સૌ ને પત્રમિત્ર કહુ કે શબ્દમિત્ર કે સ્નેહમિત્ર કે પ્રતિમિત્ર..મને તો પત્રમિત્ર કરતાં પ્રિતિમિત્ર શબ્દ વધુ ગમે.અરે અહી એમ જે કૉમેન્ટ આવે તેને પણ પ્રતિભાવ નહિ પણ પ્રિતિભાવ કહો તો કેવું મધુર ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Raj Soni

મૂલ્ય વગર નો હું,શૂન્ય સમાન હું, તમે બધા મળતા ગયા,અમૂલ્ય બની ગયો હું.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    M "Madhu"
    07 માર્ચ 2021
    વાહ વાહ સર એકદમ સાચું કહ્યું, પત્ર મિત્ર. પત્ર એ માત્ર એક કાગળ નહિં પણ એમાં આપની લાગણીઓ ને આપણા સ્નેહથી સિંચેલું લખાણ હોય છે. આજે હવે ડિજિટલ આધુનિક યુગમાં પત્ર નું સ્થાન msg કે sms એ લઈ લીધું છે. એક sms દ્વારા આપને આપની લાગણીઓ હજારો મિલો દુર બેઠા આપણા ચાહકો સુધી મનની વાત પહોંચાડી શકીએ છીએ. ક્યારેક જોયા ને જાણ્યા વગર કોઈ ની સાથે લાગણી ને સ્નેહનો સબંધ બંધાઈ જાય છે. પણ એક નાનકડા msg દ્વારા એ વ્યક્તિ સાથે જાને જીવનભરનો નિશ્વાર્થ સબંધ બંધાઈ જાય છે. સાચું કહ્યું સર મિત્રતા કે ઓળખાણ એમનેમ જ નથી બનતી આગલા જન્મો નું કોઈ ઋણાનુબંધ હોય છે. જે સ્નેહ ને લાગણી થી બાંધી મિત્રતા માં પરિણમેં ને જીવન ગુલાબની જેમ મહેકતું થઈ જાય. જેમ અહીં આપણે કોઈ એકબીજાને મળ્યા પણ નથી કે જોયા પણ નથી પણ ફક્ત પ્રતિભાવો અને લખાણો દ્વારા એક અતુટ લાગણી થી જીવનભર બંધાઈ ગયા છીએ. ખુબ જ સુંદર ને એકદમ સાચી વાત તમે જણાવી સર 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
  • author
    Radhe ...
    06 માર્ચ 2021
    વાહ ખૂબ જ સરસ વાત કરી પ્રીતિ મિત્ર ખૂબ જ સુઁદર શબ્દ લાવ્યા પત્ર નો વ્યવહાર પ્રીત નો લાગણી નો વ્યવહાર છે ને આજે પત્ર નો વ્યવહાર નથી પણ msg નો વ્યવહાર બન્યો છે તેમાં હવે ક્યાં કોઈ પાસે સમય છે ને સબ્નધો સ્વાર્થ ના વધું થઈ ગ્યાં છે પણ છતા કયારેક કોઈ એવું મળી જાઇ જાણે જન્મો ની ઓળખાણ હોઇ બસ જીંદગી બની જાય એક શ્વાસ બની જાય આવુ કોઈ મળી જાય જીંદગી મહેકી ઉઠે 🌹 ની જેમ બસ તેમાં જીવી લેવું ત્યાં પત્ર નો નઈ દિલ નો વ્યવહાર બનેં ખૂબ ખૂબ ખૂબ સુંદર ને અદ્ભૂત લખાણ એક સારો પત્ર લાગ્યો 👌😊👌👌👌👌👌👌
  • author
    Vandana Upadhyay "Vanni"
    06 માર્ચ 2021
    એકદમ એકદમ સાચું 👌🏻👌🏻 સહમત છું 👌🏻✍🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻..પત્રમિત્ર, મેસેજ મિત્ર.. કંઈ બી કહો,નામ આપો...એક અતૂટ સંબંધ છે, ક્યારેક બોલવાં શબ્દો નથી નીકળતાં, એ લખીને કહેવું સરળ થઈ જાય છે. એક લાગણી બંધન છે એ મિત્રતા અને દ્રઢપણે માનું છું કે કોઈ જન્મનું લેણદેણ છે..સરજી, મસ્ત મજા આવી ગઈ 👌🏻👌🏻👌🏻✍🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻