નમસ્કાર મિત્રો દેવભૂમિ દ્વારકાના ભાટિયામાં રહું છું અને પ્રતિલિપિ સાથે છેલ્લા સાત વર્ષથી જોડાયો છું અને આશરે ૧૦૦ થી વધારે કૃતિઓ મૂકી છે. જેમાં મારી પ્રથમ નવલકથા "#લવ- લી- સ્ટોરી" ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે તેમજ ટૂંકીવાર્તા "કુવારી કન્યાના કોડ"સહિત અનેક રચનાઓ વાચકોને પસંદ આવી છે.
સમસ્યાનો વિષય