pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પહેલી પરોઢ નો સાદ.

5
19

પારેવા જેવા પરમહંસોની છે આ પંક્તિ રે, તમે આવોને મારે દ્વાર આ છે મારી ભક્તિ રે. આ પાંખે બેસીને મારે જવું છે પરલોકમાં રે, ઉપરથી આ કેવો રૂડો લાગે છે મારો દેશ રે. ત્રણે લોકમાં ઊડશું લઇ તારૂ આ મીઠું ...

હમણાં વાંચો
લેખક વિશે

આજે આ પ્રતીલિપી માં મારી ૫૧ કવિતા પૂરી થઈ. આ વાંચનાર ને મારા સ્નેહ વંદન. આમ તો હું એક સામાન્ય ગૃહિણી છું સંતાનોને સારી રીતે ઉછેરવા માટે મે આ નિર્ણય લીધો હતો જન્મ નાગર કુળમાં થયો હતો એટલે નરસિંહ ને તેની રચના વાંચતા વાંચતા ક્યારે લખવાની શરૂઆત થઇ તે ખબર જ ન પડી લખેલું પણ ઘણું છે ને અંદર પણ ઘણુ છે સદઞુર ની કૃપા થશે તેમ લખાતું જશે બઘા અહીં લખનારાઓ મને માફ કરે હજી હું કોઈ ને સરખી રીતે વાંચી નથી શકી સૌને મારા જય સીયારામ.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Rami Zala "સંદેશી"
    01 સપ્ટેમ્બર 2019
    વાહ વાહ ક્યા બાત હે
  • author
    31 ઓગસ્ટ 2019
    ખુબ જ અદ્ભુત
  • author
    Sejal Mankad
    31 ઓગસ્ટ 2019
    ઔલોકીક સાદ સાધના
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Rami Zala "સંદેશી"
    01 સપ્ટેમ્બર 2019
    વાહ વાહ ક્યા બાત હે
  • author
    31 ઓગસ્ટ 2019
    ખુબ જ અદ્ભુત
  • author
    Sejal Mankad
    31 ઓગસ્ટ 2019
    ઔલોકીક સાદ સાધના