pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

poem

187
4.4

કોઈ આસપાસ છે એવો આભાસ થાય છે. ફ્ક્ત પ્રેમ માં જ આવો એહસાસ થાય છે. દૂર દુર કોઈ નાં હોય તો પણ, સાથે છે પ્રિયપાત્ર એજ એહસાસ થાય છે.