pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પોસ્ટમેન ની પાનખર

42
4.5

માહ મહિના ના  ઠંડા વાયરા બંધ થઈ ગયા છે અને ફાગણ નો સુરજ ઉગી ગયો છે વૃક્ષો એ પણ નવા વાઘા સજી લેવાનું મન બનાવી દીધું છે અને જુના પાંદડાનો મેલ ઉતારી રહ્યા છે. સોમવારની સવાર છે નવરંગપુરા બસ સ્ટેન્ડ ...