આજ થી હું મારી રચના મુકવા નો આરંભ કરી રહી છું. હું કોઈ મોટી લેખક નથી, કે નથી વધુ ભણેલ. પણ હા મારી ભાવના ઓ જરૂર મેં સાચા દિલ થી લખી છે. એમાં કોઈ કપટ નથી. અને મને એમાં કોઈ સુધારા વધારા આવડતા નથી. ...