pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રતિલિપિ પર શબ્દોની સુહાની સફર...

4.9
94

કેમ છો, મારા વ્હાલા મિત્રો...? મજામાં ને..!આપ સૌ ઈશ્વરની કૃપાથી કુશળ હશો એવી આશા રાખુ છુ... આપ સૌને સ્વાતિ શાહના જયશ્રી કૃષ્ણ!અને જય જિનેન્દ્ર!       આજે હુ તમારી સાથે મારી પ્રતિલિપિ પરની સફરની ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Swati Shah

અરવલ્લી ના ડુંગરો માં પ્રકૃતિ થી ભરપૂર એવા નાનકડા ગામ માં હું જન્મેલી કદાચ તેથી જ હું ખુબ પ્રકૃતિપ્રેમી છું. વાંચવા નો ખુબજ શોખ છે. લખવાની થોડી કોશિશ કરી રહી છું. માનવતા એજ પ્રભુ સેવા. એવું માનું છું.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dipali Kothiya "સ્પર્શ"
    04 అక్టోబరు 2023
    ohhhhhh dear ❤️❤️❤️❤️❤️❤️❤️ આપે તો આજે આપની લિપિ યાત્રા ની પૂરી સફર કરાવી.. મહાન લેખિકાઓ ના સાહિત્ય સફરની વાતો વાંચવી જ જોઈએ . જેથી અમારા જેવા લેખકો ને આ સફરમાં જોડાયેલ રહેવાનો અવસર મળતો રહે...🥰🥰🥰🥰🥰🥰 સહુથી પહેલાં તો એક જ વાત કરીશ કે મારી કહાની બિલકુલ આવી જ છે dear...કોલેજમાં તમારી જેમ જ ડાયરીમાં શેર, શાયરી અને કવિતા લખવાનું શરૂ કર્યું હતું.. ખાસ મિત્રોને જ વાંચવા આપવાનું . પછી કોથળો બંધ કરીને મૂકી દીધો..તો લિપિમાં આવીને ખોલ્યો.. મે પણ વાંચવા માટે જ આ એપ ખોલી...ક્યારેક લખવાનો પ્રયત્ન કર્યો...માર્ગદર્શન મળતું રહ્યું.. હું તો હજી મારી જૂની રચનાઓ વાંચું ત્યારે વિચારું છું કે આ મે જ લખી છે કે શું ..???😃😃😃😃 હા..સ્પર્ધાઓ માં ઓછો ભાગ લીધો છે..અને જેમાં લીધો એનું result તમે મને મેસેજ માં જણાવ્યું હતું..યાદ છે ને સખી.. અત્યારે પણ જુઓને તમારા પરથી જ પ્રેરણા લઈને ક્યારેક પત્ર લખું છું...🙏🙏💞💞🙏🙏 તમે જેટલી સફળતા મેળવી છે એના તમે પૂરા હકદાર છો.. ઈશ્વર તમારી દરેક મનોકામના પૂરી કરે.. હજી સાહિત્યના નવા સોપાન સર કરો અને સદા ખુશ, મસ્ત અને સ્વસ્થ રહો dear ❤️🌹❤️ All the best 👍🏻👍🏻👍🏻👍🏻
  • author
    Daya Kantariya "મીરાં"
    04 అక్టోబరు 2023
    અરે અમારા હૃદયમાં આપની કલમ હંમેશા જ ધબકતી રહે છે...😊 ખરેખર દીદી આપ કેટલું મસ્ત લખો છો...આપની કવિતાઓ લાજવાબ હોય છે...એમાયે પત્રોની તો હું સૌથી મોટી ફેન છું..😍 આપની કલમથી તો લખવાની પણ ખુબજ પ્રેરણા મળે છે...અને એ પ્રેરણા થી પ્રેરાઈને જે પત્ર લખ્યો...અને પછી એનો જે વળતો જવાબ મળ્યો...એ દિવસે તો મને ખુબ મજા પડી ગઈ...😀😀 આપની આ લાજવાબ અને સુંદર સફર વાંચીને ઘણું ઘણું શીખવા અને જાણવા મળ્યું..અને ખરેખર આપ આ સિદ્ધિના પુરા હકદાર છો...🥰 એક સારા લેખિકા હોવાની સાથેજ આપનું વ્યકિતત્વ ખુબજ પ્રેમાળ,હેતાળ અને સ્નેહાળ છે...🥰 તેમજ હંમેશા જ સહુને પ્રેરણારૂપ બનો છો...વચ્ચે પ્રેમ પ્રસંગ માં હું સ્ટોરી લખતી હતી તો મને એમ હતું કે એ પુરી જ નહિ થાય...પણ આપે મને મેસેજ કરીને કહ્યું કે...લખો dear લખાઈ જશે...આપના એ શબ્દો જાણે કે ઔષધિનું કામ કરી ગયા અને હું મારી બધીજ સ્ટોરી પુરી કરી શકી...😀😀 આપ હરેક રીતે ખુબ ખૂબ ખૂબ ઉમદા લેખિકા છો...અને આપનું વ્યકિતત્વ દરેક માટે ખુબજ પ્રેરણાદાયી છે...😍 આપ આપના જીવનમાં હજી પણ ખુબ ખુબ ખુબ આગળ વધો એવી મારી દિલથી શુભેચ્છા છે આપને...🥰🥰 આપની ધારાવાહિક વાર્તાઓ વાંચવાનો સમય તો નહીં મળ્યો પણ જરૂરથી વાંચીશ સમય મળતાં...😊 ખરી વાત છે એક વાંચક વગર લેખકનું કોઈજ અસ્તિત્વ નથી...આપ હંમેશા જ મારી કલમને દિલથી વધાવો છો...હમેશા જ આપના પ્રતિભાવની રાહ હોય છે...કેમકે આપના પ્રતિભાવ થી લખવાની એક અલગ જ પ્રેરણા મળે છે...આપ ખુબ આગળ વધો અને હજુ આનાથી પણ ખુબજ મોટા લેખિકા બનો એવી મારા કાન્હા ને હ્રદયપૂર્વક પ્રાર્થના...🥰🥰 many many congratulations dear didu🥰🥰😍😍❤️❤️❤️🍫🍫🍫💞💞💞💞💞🥳🥳🥳🥳🥳
  • author
    Bakul
    04 అక్టోబరు 2023
    વાહ વાહ વાહ વાહ સખી.. 👌🏻👌🏻 ખૂબ ખુબ સુંદર લેખનયાત્રાનું વર્ણન કર્યું છે તમે. હા.. એક ગૃહિણી વેલણથી લઇ કલમ સુધી પહોચે અને સફળતા મેળવે. પોતાનું એક આગવું અસ્તિત્વ અને વ્યક્તિત્વ વિકસાવે એ વાત તો કાબિલે દાદ છે જ. પણ... લખવાનું તમારું પાગલપન છે એટલે જ તમે આટલી સુંદર સફળતા પામી શક્યા છો. અહીં હું પણ તમારી લેખનયાત્રાને બિરદાવવા કંઈક લખીશ. જિંદગી તો ચાલી રહી છે સહુની અને ચાલી પણ જશે બકુલ... પરિણામ જે આવે તે પણ મહત્વતો શરૂઆત કરી તેનું છે. હજી પણ તમે આગળ વધો અને ખુબ ખુબ લખો, વિજેતા છો અને હજી વિજેતા બનો, તમારી બધી તમન્નાઓ પુરી થાય એવી શુભકામના છે. લેખન તમારું પેશન છે. all the best ☺️👍🏻💐❤️🌹 જય શ્રીકૃષ્ણ 🙏💐 જય જિનેન્દ્ર 🙏💐