રાકેશ ઠાકર
हम समुंदर का एक साहिल है
हिज्र की रात का किनारा नहीं
જીવનના તરંગો ને શબ્દના શણગારે સજાવી નવોન્મેશ સાહિત્યકાર તરીકે ગઝલ અને ટૂંકી વાર્તા લખવા વાંચવા અને પ્રકાશિત કરવા હંંમેશા તત્પર.ફરી હૃદય ની ઊર્મિઓ ને વાચા આપી પ્રકાશિત કરવાનો આનંદ જે પ્રતિલિપિ એ પૂરો પાડ્યો છે તે બદલ એમનો આભારી છું.18 વર્ષ પહેલાં યુવક મહોત્સવમાં કવિતા, ગઝલ ને અન્ય તમામ સંગીત સાહિત્યની સ્પર્ધામાં ભાગ લઈ નંબર મેળવતા.ને એ નિજાનંદ આજે પ્રતિલિપિ અવિરત પણે આપી રહ્યો છે ને આપશે એ હૃદય ની ભીનાશનો અભિલાષી "રાકેશ ઠાકર" "અંતરંગ"
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય