હું એક શિક્ષિકા છું. મેં M.com કરેલું છે. વાંચનનો મને નાનપણથી ખૂબ શોખ છે અને હવે લેખનનો પણ 😊...મારી એજ્યુકેશન લાઈન કોમર્સની છે અને રસ સાહિત્યમાં, જોવા જાઓ તો મારા ફિલ્ડ અને વાંચન વચ્ચે કોઈ જોડાણ નથી, છત્તા રીડિંગ એ મારો passion હોવાથી અત્યારે આ દિશામાં કાર્યરત છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આમ લેખનનો પણ કાર્ય કરીશ અને આપ સૌ વાચક મિત્રોનો એટલો સરસ પ્રતિસાદ મળશે. પ્રતિલિપિ ખૂબ સરસ પ્લેટફોર્મ છે વાંચન અને લેખન માટેનો...મારા જેવી નવોદિતને એટલો સરસ પ્રેમ અને પ્રોત્સાહન આપવા બદલ આપ સૌ વાચક મિત્રોનો અને પ્રતિલિપિનો ખૂબ ખૂબ આભાર, આગળ પણ આમ જ આપ સૌનો સાથ સહકાર મળતો રહે એવી ઈશ્વરને પ્રાર્થના 🙏
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય