pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રતિશોધ

4.2
22554

એક સ્ત્રી એના પ્રતિશોધ માટે શું કરી શકે એની વાત.

હમણાં વાંચો
લેખક વિશે

હું એક શિક્ષિકા છું. મેં M.com કરેલું છે. વાંચનનો મને નાનપણથી ખૂબ શોખ છે અને હવે લેખનનો પણ 😊...મારી એજ્યુકેશન લાઈન કોમર્સની છે અને રસ સાહિત્યમાં, જોવા જાઓ તો મારા ફિલ્ડ અને વાંચન વચ્ચે કોઈ જોડાણ નથી, છત્તા રીડિંગ એ મારો passion હોવાથી અત્યારે આ દિશામાં કાર્યરત છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આમ લેખનનો પણ કાર્ય કરીશ અને આપ સૌ વાચક મિત્રોનો એટલો સરસ પ્રતિસાદ મળશે. પ્રતિલિપિ ખૂબ સરસ પ્લેટફોર્મ છે વાંચન અને લેખન માટેનો...મારા જેવી નવોદિતને એટલો સરસ પ્રેમ અને પ્રોત્સાહન આપવા બદલ આપ સૌ વાચક મિત્રોનો અને પ્રતિલિપિનો ખૂબ ખૂબ આભાર, આગળ પણ આમ જ આપ સૌનો સાથ સહકાર મળતો રહે એવી ઈશ્વરને પ્રાર્થના 🙏

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    19 मार्च 2019
    નારી તુ નારાયણી...સાચી વાત પણ પંકજ જેવા પતિદેવ નો સાથ ખુબ મહત્વ રાખે છે,ત્યારે જ પ્રતિશોધ શક્ય બને
  • author
    Tasneem Makada
    12 नवम्बर 2019
    khub j saras.. pankaj jeva pati no sath hoy to aurat koi pan jang ladi shake chhe.. 👌
  • author
    Kalpana Patel
    06 जनवरी 2020
    ખૂબ સુંદર રચના છે. ચારિત્ર્યહીન વ્યક્તિને તેની હદ બતાવવી જરૂરી છે અને એમાં આવા હકારાત્મક પતિનો સાથ મળે તો પછી તે નારીનું જીવન ધન્ય થઈ જાય....