ઓહ અદ્ભૂત આ હાઈકુમાળા પ્રવાસની એમ થયું ફરી પાછો ઉપડી જાઉં જંગલમાં પ્રવાસે. ખૂંદી વળું એ નિર્જન ડુંગરા ખુબ રળિયામણા.
ખળ ખળ વહેતા નિર્મળ ઝરણાંમાં તરબોળ થઈ જાઉં. એવા સરસ મજાના હાઈકુ રચ્યા છે કલ્પનાજીએ.
છેલ્લા હાઈકુમાં છેલ્લી પંક્તિ માં વિના ટિકિટએ ના બદલે
વિના ટિકિટે એમ સુધારો કરી દેશો.
ધન્યવાદ ☺️👍🏻
જય શ્રીકૃષ્ણ 🙏🌹🌹🙏
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે