બે પળ સાથે વીતાવવા કેટલાય દાવ રચવા પડે છે, જાય જો દાવ નિષ્ફળ તો અરમાન ને મનમાં દફનાવવા પડે છે નથી સમજાવી શકાતા બધા દર્દો ને બોલીને શબ્દોમાં, આંખ ના આંસું ને પાંપણ ના કિનારે સૂકવવા પડે છે ...