એ ઠંડા ગુલાબી માહોલમાં હજીયે તું વર્તાય છે ,
જાણે કે સમી સાંજમાં ક્ષિતિજે એક સૂર્ય સતત મલકાય છે .. મારા જ ખુદ સાથેના સંઘર્ષ એટલા વખણાય છે, કે
હવે તો અરીસા પણ મુજ સમક્ષ આવતા ગભરાય છે .... પ્રેમમાં ...
બેફિકર બિન્ધાસ્ત રખડતો જીવ... જિંદગીની દરેક પરિસ્થિતિમાં દરેક ક્ષણને ચરમસીમા સુધી જીવી લેનાર...
"અમે તો મોજીલા માણહ સાહેબ , મરશું તો રાખ પણ રંગીન હશે...."
પરિચયમાં તો એટલું જ હું ભલે મૌન રહું પણ મારા શબ્દો ગર્જના કરી ઉઠશે ...
સારાંશ
<p> બેફિકર બિન્ધાસ્ત રખડતો જીવ... જિંદગીની દરેક પરિસ્થિતિમાં દરેક ક્ષણને ચરમસીમા સુધી જીવી લેનાર...<br />
"અમે તો મોજીલા માણહ સાહેબ , મરશું તો રાખ પણ રંગીન હશે...."<br />
પરિચયમાં તો એટલું જ હું ભલે મૌન રહું પણ મારા શબ્દો ગર્જના કરી ઉઠશે ...</p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય