<p style="text-align: justify;">શ્રી રીનલ બેન જેઓએ સરકારી વિભાગને કાર્યક્ષેત્ર બનાવેલ છે તેઓ શબ્દોનો માપ-તોલ બખૂબી કરી જાણે છે અને કવિતાના માધ્યમથી વાંચકને લૌકિક જગતના પરભાવની અનુભૂતિ કરાવે છે. પ્રેમ , લાગણી અને મહોબ્બતના પરોણાંમાં, ઢાઈ અક્ષર પ્રભુના પૂજતો માનવ, ચાર દીવાલોમાં કેદ એ પથ્થરની મૂર્તિને પ્રેમની દર નિષ્ફળતા એ કોસે છે. </p>
<p style="text-align: justify;">પરિચય:એક માતા, પત્ની, વહુ, દીકરી, એક સરકારી કર્મચારી ઉપરાંત એક કવિયેત્રીના નામ સાથે સમાજમાં ગર્વથી ઓળખાવું સન્માનની વાત લાગે છે.<br />
કલાક્ષેત્રમાં પેઈન્ટીંગ,ડાન્સ, સાહિત્ય ક્ષેત્રમાં ગઝલ,કવિતા ને વાર્તા લખવી ગમે છે.</p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય