<p style="text-align:justify">નામ -ભારતી કાંતિલાલ ગડા </p>
<p style="text-align:justify"> ઉંમર -૫૨ (ગૃહિણી) </p>
<p style="text-align:justify">લખવાનો વાંચવાનો શોખ ઘણો પણ ક્યારેય વિચાર્યું ન હતું કે હું કવિતા ,ગઝલ ,હાઈકુ , અછાદંશ લખી શકીશ ફેસબૂક ના લીધે ઘણાં ના પરિચય માં આવી અને લખવાનો શોખ પાછો જાગ્યો મારી પ્રથમ લખવાની શરૂઆત હાઈકુ થી કરી એના પછી ઘણું લખ્યું ઘણાં ફેસબૂક ના સાથી ઓના સથવારા ને લીધે ઘણું નવું નવું શીખવા મળ્યું ...જીવન ની પ્રત્યેક ક્ષણ .મિનિટ માં પોઝીટીવ દ્રષ્ટિકોણ રાખી એને આનંદ ભેર માણવી જોઈએ તેનાથી નવી પ્રેરણા નો સંચાર થાય છે . જેના જીવન માં આશા આકાંક્ષા નથી તેમને મંઝિલ નથી મળતી તેને દુર સુધી એકલતા નો અંધકાર દેખાય છે </p>
<p style="text-align:justify">આજે આ મારી પ્રથમ વાર્તા છે કોઈપણ ભુલ થઈ હોય તો મને જણાવશો </p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય