પ્રિતેશની આગવી છાપ પાઇરેટ પટેલ (પ્રિત'z) આમ તો મેં લખવાની શરૂઆત 2014 માં જ કરી દીધી હતી પણ હક્કીકત હું એક લેખક તરીકે 2018માં જ ઓળખાયો. કેમ કે મારી વાર્તા અને કવિતાઓને વાચકો 2018માં જ મળ્યા. ત્યાં સુધી હું લખતો પણ એને કોઇ વાંચતું નહીં. મને 2018માં એક મિત્ર દ્વારા પ્રતિલિપિની ખબર પડી અને પછી મેં એમાં લખવાનું શુરૂ કર્યું. એક લેખકનું સપનું શું હોય કે કોઇ એના લખાણને વાંચે અને પ્રતિભાવ આપે. એ પ્રતિભાવ મને પ્રતિલિપિ પર મળ્યા, બસ ત્યારથી જ એવું લાગ્યું કે ખરેખર હું એક લેખક છું. જેમ જેમ હું અહીંયા લખતો ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય