pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રિય મા

4.2
1064

પ્રિય મા, તારા વિષે જયારે પણ કંઈ લખવા બેસું ત્યારે સ્મૃતિપટ પર એટલા પ્રસંગો ઉભરાઈ આવે કે શું લખવું તે સુઝે જ નહીં !મને દેહરૂપ આપનાર અને મારી લાગણીઓને ભાષારૂપ આપનાર તું ,પણ તને યાદ કરું ત્યારે કેવળ ...

હમણાં વાંચો
લેખક વિશે

લેખિકા :ઉષા ઉદય પંડ્યા પરિચય : હું એક ગૃહિણી છું.પતિને એસ્ટેટના ધંધામાં મદદ કરું છું ,એક પુત્રની માં છું અને સામાન્ય જીવન જીવું છું.સાહિત્ય મારો શોખ છે. વાંચન,ગીત, સંગીત,નૃત્ય ,ચિત્રકામ જેવી કલાનો આનંદ ફુરસદના સમયે માણું છું..શાળા કોલેજમાં મારા લખાણોને ઇનામો પ્રાપ્ત થતા પણ તે પછી લખવાની આદત ફક્ત રોજીંદી ડાયરીમાં હતી જે ધીરે ધીરે હિસાબ કિતાબની ચોપડી બનીને રહી ગઈ. આજ સુધી કોઈ લેખ,કવિતા કે વાર્તા પ્રકાશિત થયા નથી,મારું બધું જ લખાણ ફેસબુક પર છે જે મારા મિત્રો પસંદ કરે ત્યારે ખુશ થાઉં છું.મારો જન્મ ,ઉછેર અને જીવન બધું મહાનગરી મુંબઈમાં થવાના કારણે ક્યારેક મારી માતૃભાષામાં બીજી ભાષાઓની ભેળસેળ થઇ જાય છે,પણ બને ત્યાં સુધી શુધ્ધ ગુજરાતીનો મહાવરો જાળવી રાખું છું. સંપર્ક : [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Sardarkhan Malek
    15 ફેબ્રુઆરી 2019
    મા એ દીકરીને આપેલ સંસ્કારને ઉજાગર કરતી ખુબજ સુંદર વાર્તા
  • author
    Niranjana Mistry
    30 જુલાઈ 2019
    મા એ મા બીજા વન વગડાના વા
  • author
    Chitra Dave
    09 જુલાઈ 2019
    shu lakhvu ...saras.....chotradave
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Sardarkhan Malek
    15 ફેબ્રુઆરી 2019
    મા એ દીકરીને આપેલ સંસ્કારને ઉજાગર કરતી ખુબજ સુંદર વાર્તા
  • author
    Niranjana Mistry
    30 જુલાઈ 2019
    મા એ મા બીજા વન વગડાના વા
  • author
    Chitra Dave
    09 જુલાઈ 2019
    shu lakhvu ...saras.....chotradave