સત્યથી વેગળી થઈ ચૂકેલી આ જિંદગીમાં પ્રેમ નામના તત્વનો જ્યારે મજાક બનતો જણાયો ત્યારે મને વનરાવન બનાવવાનો વિચાર આવ્યો કે જ્યાં દરેક પ્રેમપ્રિય વ્યક્તિ તેના મનના દરેક ભાવને નિર્દોષ રીતે વ્યક્ત કરી શકે અને પોતાના આત્માને એ સત્ય પાસે (પ્રેમની નજીક, પ્રભુની સમીપે) લઈ જઈ શકે. તો મારા આ રૂડાં વનરાવનમાં એ જ પ્રેમરાસ રમવા માટે તમને મારું પ્રેમભર્યું નિમંત્રણ છે… એકવાર આ વનરાવનમાં આવશો ને? ગમે તો રોકાણ કરજો, નહીં તો સ્નેહભીની આંખે વિદાય આપીશું વ્હાલા…! મારા આ વનરાવનમાં તમારા પ્રેમને મોકળાશ આપવા માટે તમે પણ તમારા ભાવને મારા સુધી પહોંચાડો આ સરનામે… E-mail : [email protected] Mobile : 9428183657
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય