pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અબલા શબ્દ થી નફરતત છે છતા સાબિત એ જ કરે છે અને કહે એ સ્ત્રી છે આમ તો પુરુસાર્થ ની સરખામણી કરે છે છતા નબળી સાબીત એ જ કરે છે અને કહે એ સ્ત્રી છે આમ તો મૌન ને પારખવામા શક્ષમ છે છતા જુઠી પરંપરા ની બંધની ...