pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

રાણો રાણા ની રીતે

44
5

રાણો રાણા ની રીતે        નથી કરવી કોઈનો હાજી રે, કરવો એકલિંગજી રાજી રે , અકબર તુ સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે , રાણો મારો રાણા ની રીતે રે રાણો મારો રાણા ની રીતે રે, કેહર ને તુ કાય ...