"મમ્મી, દાણામેથીનું શાક કેમ નથી?" દૂધીનો હલવો, મગની દાળ, કોથમીરની ચટણી, ઝીણા સમારેલા આદુ અને આંબા હળદર, લીંબુનું અથાણું સાથે મોગરી અને ફ્લાવરનું શાક ડાઇનિંગ ટેબલ પર જોઈ રીખવે બૂમ પાડી. "જે છે તે ...