pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

" રાત "

5
58

" રાત " ( અછાંદસ) રાત પડતી નથી ક્યારેય. એવું બને, આંખ બીડાઈ, અંધારા રેલાય, શમણાં જાગે, આપણાં મિલન માટે. પણ ખરેખર તો- ક્ષિતિજ તરફ જતો સૂરજ માત્ર પડખું ફરે છે. જે.એમ.ભમ્મર " તકદીર " ...

હમણાં વાંચો
લેખક વિશે
author
J.M. Bhammar

શિક્ષકના વ્યવસાય સાથે વરસોથી સાહિત્ય લેખન કરું છુ. આજ સુધીમાં મે 2600/ કરતા વધું રચનાઓ લખી છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    યોગેશ
    22 फ़रवरी 2019
    sars sir .... good amne pan pratibhav apshoji... amari rachanao par
  • author
    WriterBindu✍️ Dalwadi "HarshBindu"
    23 फ़रवरी 2019
    વાહ.. અતિ ઉત્તમ રચના 👌👌🙏
  • author
    22 फ़रवरी 2019
    ખરેખરું સત્ય સુંદરતા સાથે નું ચિત્રણ કવિ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    યોગેશ
    22 फ़रवरी 2019
    sars sir .... good amne pan pratibhav apshoji... amari rachanao par
  • author
    WriterBindu✍️ Dalwadi "HarshBindu"
    23 फ़रवरी 2019
    વાહ.. અતિ ઉત્તમ રચના 👌👌🙏
  • author
    22 फ़रवरी 2019
    ખરેખરું સત્ય સુંદરતા સાથે નું ચિત્રણ કવિ