pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

રિઝર્વેશન

3.8
1381

આજે આઠ વાળી ગાડીનું રિઝર્વેશન હતું, મા ભાથું બનાવી રહી હતી. એ ચુપચાપ રાંધણિયામાં જઈને ઉભો રહ્યો.. “અબ્ઘડી થઈ જાહે હો ભઈલા” બોખું મોં બોલ્યું. અને કરચલીવાળા હાથ ઝટપટ ચાલવા લાગ્યા.. એ હસીને બહાર ...

હમણાં વાંચો
લેખક વિશે

લેખિકા : રાજુલ ભાનુશાલી પરિચય : મારું નામ રાજુલ ભાનુશાલી. ગૃહિણી છું. વર્ષો સુધી ઘર-પરિવાર-વ્યવહારમાં રચી પચી રહી. ઉમરનાં ચાલીસમા વર્ષે જીવનમાં એક નવો વળાંક આવ્યો. એ વળાંક પર શબ્દોનું સાનિધ્ય પ્રાપ્ત થયું અને એક નવા અધ્યાયનો આરંભ થયો. લખવું ગમે છે. માણવું એથીય વધુ ગમે છે. કલમ પકડતાંની સાથે જ મને એવું લાગે જાણે મારી પાંખો ફૂટી નીકળી છે અને આખું આકાશ મને પોતાની ભુજાઓ પસારી બોલાવી રહ્યું છે..! હા, જીવનમાં વધુ એક આયામ ઉમેરાવાની તૈયારી છે. ટુંક સમયમાં મારું ઓનલાઈન લેડિઝ ફેશન બુટિક લાવી રહી છું -- "વારા".. સંપર્ક : https://rajulbhanushali.wordpress.com/ [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    11 ઓગસ્ટ 2015
    khub j sars sparshi jay tevi vat ane rajuaat
  • author
    Varsha
    24 ઓગસ્ટ 2018
    ma to ma j hoy ....
  • author
    Pravin Mehta
    06 ફેબ્રુઆરી 2018
    nice mirfiction
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    11 ઓગસ્ટ 2015
    khub j sars sparshi jay tevi vat ane rajuaat
  • author
    Varsha
    24 ઓગસ્ટ 2018
    ma to ma j hoy ....
  • author
    Pravin Mehta
    06 ફેબ્રુઆરી 2018
    nice mirfiction