pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સાહિત્યની સોનેરી સફર.

4.9
526

પ્રતિલિપિ સાથેની મારી લેખનયાત્રા. સાહિત્યની સુનહરી સફર..       લગભગ 2016માં મને પ્રતિલિપિ વિશે જાણવા મળ્યું હતું. લેખનનો કીડો તો બહુ પહેલાથી સળવળતો હતો. કારણ કે નવલિકાઓ અને નવલકથાઓ વાંચવાનો મને ...

હમણાં વાંચો
લેખક વિશે
author
ભરત ચકલાસિયા

હું ગુજરાતી સાહિત્યનો જબરો શોખીન છું. હું ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને કવિતાઓ, ગઝલો ખૂબ વાંચું છું અને ઘણીવાર લખું પણ છું. સાહિત્યમાં રસ રુચિ ધરાવનાર દરેક વ્યક્તિ મારા પ્રિય મિત્ર છે. મને હાસ્યવાર્તાઓ લખવી વધુ પસંદ છે કારણ કે મારો સ્વભાવ પણ ખૂબ જ રમુજી જ છે. મારી Youtube Chanal હસો ખડખડાટ ની લિંક. https://youtube.com/@writerbharatchaklashiya?si=PkYQO2B8-jbeJugv

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Prashant Sachade
    23 જુન 2023
    ભરતભાઈ સાહેબ નમસ્કાર તમારી લેખક તરીકે ની સફર વાચી ને ખૂબ આનંદ થયો તમારા જેટલો વાંચન નથી પણ હું ગણાજ સમય થી વાંચક છું ગણા ઉત્તમ કક્ષના કઈ સકાય તરમાં લેખક ના પુસ્તકો વાંચ્યા છે મારી દૃષ્ટિ તમે એક. અલગ પ્રકાર ના ઉત્તમ લેખક છો ખૂબ સરસ લખો છો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર હંમેશા સારું લખો અને ખુબજ પ્રગતિ કરો એવી શુભેચ્છા
  • author
    Akshay Bavda "અક્ષ"
    28 જુન 2023
    તમારી લેખન સફર જાણીને ખરેખર ખૂબ આનંદ થયો અને હજુ પણ લખતાં રહો અને લોકોને પેટ પકડીને હસાવતા રહો. (હું કોઈનો અનાદર નથી કરવા ઈચ્છતો પણ એક સાવ સાચી વાત કહી દઉં, છેલ્લા ઘણા સમયથી લેખકોની લેખન યાત્રા પ્રકાશિત થઈ રહી છે. મે આજ સુધી કોઈની નથી વાંચી પણ તમારું નામ જોઈને મારી જાતને રોકી ન શક્યો. આશા તો હતી જ કે આ યાત્રા પણ વાર્તા જેટલી જ રમુજી હશે. વાંચીને આશા એ વાસ્તવિકતા નું રૂપ લઈ લીધું. મજા આવી... બીજા કોઈ લેખકો ખોટું ન લગાડતા કે મેં તેમની લેખન યાત્રા નથી વાંચી. ભરતભાઈ ના લેખનનો હું જબરો ફેન છું.)
  • author
    Amita Patel
    04 ઓગસ્ટ 2023
    ખુબ સુંદર રીતે આપની સફર વર્ણવી. વાંચવાની ખૂબ મજા આવી. તમને જેટલા પણ ઇનામો મળ્યા હશે, એ બધું તમે deserve કરો છો. હું પણ હાસ્ય જ લખું છું. પણ મને ખબર છે કે કદી તમારા જેવી જોરદાર ને મજેદાર હાસ્ય નહીં પીરસી શકું. એ શીખવા મટે તમને મારે વાંચવા જોઈએ. પણ સમય ના અભાવે શક્ય બનતું નથી.પણ જરૂર વાંચીશ.જેમ બીજા નાં માનીતા લેખક તારક મહેતા કે જ્યોતીન્દ્ર દવે હોય, એમ મારા માટે લિપિ પર તમે છો. 🙏 ખૂબ નામના કરો, એવી દિલથી શુભેચ્છાઓ..