pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સમાજ

4.3
1525

સાવ વિચિત્ર !!! જોવે શું..,વિચારે શું...,અને બોલે ત્યારે કંઈ અલગ જ ! મોટી મોટી વાતો અને વિચારો પણ એકદમ શુધ્ધ અને સાત્વિક..!!પણ જ્યારે એ જ વસ્તુ પ્રેક્ટિકલી કરવાની આવે ત્યારે એના પાયા જ ડગમગી જાય ! ...

હમણાં વાંચો
લેખક વિશે

મારી કવિતાઓ... મારી લખેલી.. એક-એક અક્ષર માં મારા સંવેદનો ધબકે છે...કંઇક મને સ્પર્શે ત્યારે જ મારા થી કંઇ લખી શકાય છે..યાદ નથી ક્યારથી પણ લખવાની શરૂઆત થઈ જ ગઈ.. મારા મન ની વાત કોઇ ને કહેવા કરતા કાગળ પર ઉતારવાનું વધારે માફક આવે છે મને.. લખાયેલી લાગણીઓ ક્યારે કવિતા થઈ ગઈ મને જ ખબર ના પડી..! મારી વેદના કાગળ પર લખાયા પછી હું વાંચવાનુ પસંદ કરતી નથી..મને એ ને એજ તકલીફ વાળી ક્ષણો વચ્ચે અટવાયા કરવાનું નથી ગમતુ તો એને કાગળ પર ઉતારી ને એને વાંચવા નું જ ટાળુ છું.. ઘણા સમય પહેલા વાંચેલ એક કવિતા ની પંક્તિઓ યાદ આવે છે.. " એ આવી... અચાનક.. મારા પલંગ પર પડેલી વારતા ના વેર વીખેર પાના અને મને... અવગણી ને બેસી ગઈ..મારી સામે જોતી..! મારા મન નો કબજો લઈ અને... ફરી વળી ધસમસતી..મારી શિરા શિરા માં.... મેં પેન ઉપાડી.. કોરા કાગળ પર શાહી નું ટપકું પાડ્યું.. ત્યાં તો એ છટકી ગઈ.. મારા શબ્દો ને આકાર આપું તે પહેલા..!!" અને મારી વાર્તાઓ મારી આસપાસ બનતી ઘટનાઓ અને મારા મન માં ચાલતા વિચારો નું પરિણામ છે...

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Vijay Patel
    19 સપ્ટેમ્બર 2023
    it's not 100% true. there are families who don't diffrentiate between daughter and daughter in law. generally this torture happens in majority families.
  • author
    હેતલ વણકર
    06 ફેબ્રુઆરી 2018
    Superb.... Amazing... how can you write such a nice feeling... and bitter truth too..in all your story... great job. Keep it up.
  • author
    Dipti Shah
    22 મે 2019
    સાચી વાત છે. બધે આવું જ થાય છે. સમાધાન ફકત સ્ત્રી એ જ કરવું પડે છે. જાણે લગ્ન એણે એકલી એ જ નિભાવવા ના હોય!