pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સંઘર્ષના જ પાણી મપાય

23
5

છેક સુધી માંડી નજર ને ડુંગરોને ખીણ જ દેખાય, આ ભવમા જ તારી મહેનતના ઉંડા પાણી મપાય, જઇ ચઢુ પગથિયે ત્યાં મંજીલ કરે મને પુકાર, ચઢ્યા જ નથી પગથિયા ને ટોચે શિદ પહોંચાય, આશ્રય માટે ઓટલો ગોતુ હુ ને ...