pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સફરનામું

4.9
101

માર્ગ ભટકેલા મુસાફર સાથે કાયમ જ ઠગાઈ નથી થતી,                ક્યારેક ક્યારેક એના ધાર્યા કરતાં સુખદ મંઝિલ એની રાહ જોતી બેઠી હોય છે!                 ઉપરોક્ત વાક્ય આજે મારાં કોઈ કાલ્પનિક પાત્ર માટે ...

હમણાં વાંચો
લેખક વિશે

Instagram id~ @jinal_tales

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    નમ્રતા
    03 नवम्बर 2023
    શબ્દો ઓછાં પડે જ્યારે વાચક તરીકે કોઇ કૃતિ ઉપર પ્રતિભાવ આપવા બેસીએ ત્યારે. તમને ખૂબ ખૂબ અભિનંદન પ્રતિલિપિ ઉપર આવતી સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બનવા માટે. જીવનમાં એક નવો રસ્તો તમે અપનાવ્યો શૈક્ષણિક પરીક્ષામાં અસફળ થયાં પછી એ જ દેખાડે છે કે તમે ક્યારે પણ હારને જીતમાં પલટાવવામાં કેટલી હદે મહેનત કરી શકો છો. એક વાત સાચી કહી વાંચનનો શોખ હોય અને જ્યારે એને લખવામાં ઉતારવાની કોશિશ કરીએ ત્યારે એ અનુભૂતિ જીવનમાં કેવો અનેરો બદલાવ લાવે છે એ આપણને પણ જાણ નથી હોતી. તમે પણ નાનપણથી નથી લખી રહ્યાં અનાયસે આ ક્ષેત્રમાં આવી ચડ્યા એ વાંચી હવે મને પણ ખુશી થાય છે ચાલો હું એકલી નથી ☺️ એક જ દિલથી શુભેચ્છા કે સાહિત્ય ક્ષેત્રેમાં તમે આમ જ આગળ વધતા જાવ અને નામના મેળવતા જાવ.💐💐
  • author
    Krishna
    13 नवम्बर 2023
    અદ્ભુત...!!! કેટલી સુંદર સફર રહી...કેટકેટલી અડચણો, મુશ્કેલીઓને ગણકાર્યા સિવાય આપણી સંશોધન યાત્રા ચાલુ રાખી. ધગશ, આત્મવિશ્વાસ સિવાય આ સરળ નથી. આપની રચનાઓ પણ અદભુત છે. મોટાભાગની વાંચી છે. બહુ મજા આવી...હંમેશા વાર્તાનો પ્રવાહ વહ્યા જ કરતો અને એમાં નહાવાની જે મજા આવતી. ખૂબ ખૂબ સુંદર રચનાઓ આપણાથી થાય આપની નામના અને ખ્યાતિ વધે તે માટે હૃદયપૂર્વંકની શુભેચ્છાઓ
  • author
    02 नवम्बर 2023
    ખૂબ સરસ રહી તમારી સફર અને આગળ પણ તમારી સાહિત્યની સફર અત્યંત સુંદર રહે એવી શુભેચ્છાઓ. તમારી નવલકથા 'માનસા' વાંચી‌. ખૂબ જ સુંદર છે. એક અલગ જ દ્રષ્ટિકોણ છે જે અન્ય રચનાઓ કરતાં અલગ પાડે છે. 'તમસપ્રિયા' પ્રતિલિપિ એફ.એમ. પર બે વખત સાંભળી. એ તો વારેવારે સાંભળતા રહેવાનું મન થાય એવી ઉત્તમ કૃતિ છે.