મને નાનપણથી વાંચવાનો ખુબ જ શોખ મારા ગામની લાઇબ્રેરીમાંથી દરેક પુસ્તક વાંચી કાઢ્યા હતા નવરાશના સમયમાં લાઈબ્રેરીમાં જઈને કંઇકને કંઇક વાંચતા રહેવું એવી મને ટેવ પડી ગઈ હતી પછી તો સ્કૂલનું ભણતર અને થોડીક જવાબદારી આવવાથી ઓછું થઈ ગયું.હવે સમય છે પ્રતિલિપિ દ્વારા હ્ર્દય ની લાગણી રજૂ કરવા નો મોકો મળ્યો છે આપ સર્વે ને ખૂબ ખૂબ અભિનંદન
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય