દારુ ના નશામાં બેઠેલા બંસલભાઈ ગુસ્સા અને ઘૃણા થી ભગવાન ની મૂર્તિ સામે જોઈને જોરથી બબડી રહ્યા હતા.... " કે આ બધું તારા કારણેજ થયું છે....મારુ સર્વસ્વ લુંટાઈ ગયું...તુ મારી ખુશી જ નહોતો ઈચ્છતો તો મને આટલું સુખ,વૈભવ...ધન શા માટે આપ્યા હતા....આવી જીન્દગી કરતા તો મોત સારું! " આટલું બોલીને તેઓ આપઘાત કરવા જઈ રહ્યા હતા. ઊંઘની ગોળીઓ ખાઈને પોતાનું જીવન ટુંકાવવાનું એમણે નક્કી કર્યું.... ત્યાંજ ફોન ની ઘંટડી વાગી... ફોન કરનાર એક છોકરી હતી....તેનો અવાજ સાંભળીને બંસલભાઈ ચોંકી ગયા. તેમનો નશો પણ ઉતરી ગયો...થોડી ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય