pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સેજકજી

4.6
9052

તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ, નર પટાધર નીપજે, આયો મરધર દેશ. ઊંડાણે ગયેલાં છીછરાં પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે, અને જ્યાં મૂછાળા મરદો નીપજે છે : એવી રણ-સળગતી છતાં રૂપાળી મરુભોમમાં ખેડગઢ નામે એક ગામડું હતું. ખેડગઢ ગામની પનિયારીઓ હરહંમેશાં ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી કે, "અહોહો; ઇશ્વરે આ ધણી-ધણિયાણી વચ્ચે કેવી લેણાદેણી લખી છે !" એ ધણી-ધણિયાણી તે ખેડગઢનો વજીર ડાભી અને એની નવજોબનવંતી ઠકરાણી. ખેડગઢ પરગણું એ ગોહિલોના વડવા શ્રી સેજકજીની જાગીર હતી. વજો ડાભી ...

હમણાં વાંચો
લેખક વિશે

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Phalguni. Patel.
    05 ઓગસ્ટ 2017
    su ak purush ak stri mate potano ego muki shake 6 .... !!!! ....
  • author
    Nandlal Ahir
    31 મે 2017
    vaah rajputo vaah
  • author
    H.b Thakkar
    11 ઓકટોબર 2019
    એક માંગણી છે કે તમે લેખક વિનેશ અંતાણી ની વૉતા 'તને ખબર નથી નીરુ' વાર્તાસંગ્રહ માંથી અમુક વાતૉઓ મારા ‌સુધી પહોચસે તો અભ્યાસ માટે મદત રૂપ થશે please
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Phalguni. Patel.
    05 ઓગસ્ટ 2017
    su ak purush ak stri mate potano ego muki shake 6 .... !!!! ....
  • author
    Nandlal Ahir
    31 મે 2017
    vaah rajputo vaah
  • author
    H.b Thakkar
    11 ઓકટોબર 2019
    એક માંગણી છે કે તમે લેખક વિનેશ અંતાણી ની વૉતા 'તને ખબર નથી નીરુ' વાર્તાસંગ્રહ માંથી અમુક વાતૉઓ મારા ‌સુધી પહોચસે તો અભ્યાસ માટે મદત રૂપ થશે please