pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હું કાંઠા નું જળ, તું સંગાથ ની લહેર! હું એક સુંદર કાયા તુ એનું ધબકતું હૃદય! હું શ્વાસની માળા, તું મારા વિશ્વાસ નો મોતી. હું સલોણુ સ્વપ્ન ,તું નયન અલબેલા મારાં હું રંગો થી રંગીન તું રંગ સભર મારુ ...