એ...હાલો... શિરામણ કરવા...! ************************* "શિરામણ" આપણા ગામડાનો પોતીકો શબ્દ. માત્ર શબ્દ જ નહીં , રોજિંદા જીવનનો એક અતૂટ હિસ્સો પણ ખરો. જેના વગર ગામડાના ઓરિજિનલ ...
અમોએ પણ "શિરોમણી" ખેતરમાં ખુબ કરેલી છે, તાજી છાસ અને બાજરીનો રોટલો, ગેશ અને દુધ સાથે રોટલો, વઘારેલા મરચાં, રોટલો અને છાસ, ચા અને ટાઢો બાજરી નો રોટલો વિગેરે બા ટોકરમાં મૂકી ઉપર કંતાન ઢાંકી ને સવારે નવ વાગે ખેતરે આવે ત્યારે ખુબ ધરાઈને શિરોમણી કરતાં, ગામડાની મજા જ કંઈ ઓર હતી,1970-75 ના સમયની આ વાત છે, ત્યારે હું માધ્યમિક માં અભ્યાસ કરતો હતો, તમારી તમામ વાત સાથે હું સંમત છું, નવી પેઢીને આનો લાભ / મજા મળી શકે તેમ નથી, હવે અગાઉના સમયનું કંઈ પણ રહ્યું નથી, હા ચોખ્ખું દુધ, શાકભાજી, બાજરીના રોટલો, હવા, પાણી,વાતાવરણ મળી શકે, ગામડાના લોકોની આદર સત્કાર, પ્રેમ આત્મીયતા, લાગણીઓ વિ. માણી શકો, મારું વતન બુટ્ટાપાલડી તાલુકો, જિલ્લો : મહેસાણા છે, લેખક મહોદય નો ખુબ ખુબ આભાર, ગામડાની યાત્રા સાથે શિરોમણી કરાવ્યા બદલ,લિખેતન:- પી એન પટેલ, મહેસાણા 🇮🇳(હાલ કેનેડા 🇨🇦)
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે