pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

શૂરોપૂરો

3.9
2080

<p>તળપદી બોલીથી પ્રચૂર આ વાર્તા માટે મને ખાસ પક્ષપાત છે, ને પક્ષપાત શા માટે ના હોય?&nbsp;૧૯૮૨માં ૨૦ વર્ષની કાચી ઉંમરે લખાયેલી મારી પહેલી વાર્તા, જે એ સમયના પ્રતિષ્ઠિત વાર્તા માસિક ...

હમણાં વાંચો
લેખક વિશે
author
મુકુલ જાની

આ ગ્રહ ઉપર આવીને પહેલો શ્વાસ લીધો એ અરબસાગરની ખારી હવાનો!...સૌરાષ્ટ્રના સાવ દક્ષિણ છેવાડે આવેલા કોડીનારમાં જન્મ અને અરબસાગર જેના ચરણોમાં દિન-રાત માથાં પછાડે છે એવાં સાવ કિનારાના ગામ છારામાં બચપણ વિત્યું. સાહિત્યનો પહેલો ઘુંટ કદાચ ગળથૂથીની સાથેજ પીધો હતો કેમ કે પિતા ખૂબજ સારા નવલિકા લેખક. ગાયકવાડ સ્ટેટનું ગામ એટલે ગામની શાળામાં સમૃધ્ધ લાયબ્રેરી આમ વાચનની શરૂઆત કક્કો ઘુંટવાની સાથે જ થઈ. ધીમે ધીમે માંહ્યલાએ કલમ પકડવા માટે જીદ કરવા માંડી ને આમ લખવાની શરૂઆત થઈ પણ વિધાત્રી છઠ્ઠીના દિવસે કદાચ હળવા મૂડમાં હશે તે એવું તે ચિતરામણ કર્યું કે મન ક્યાય પગ વાળીને બેસે નહીં, ક્યારેક નવલિકા તો ક્યારેક ગઝલ, ક્યારેક રંગમંચ તો ક્યારેક રેડિયો, ક્યારેક વળી ઠઠ્ઠાચિત્ર ઉપર હાથ અજમાવી લીધો...હાલ રાજકોટની એક એન્ટરટેઇન્ટમેંટ કંપની સાથે ફિલ્મ નિર્માણ અને લેખન ચાલે છે...વિધાત્રીના મોઢા ઉપર મંદ મંદ સ્મિત દેખાય છે, મનમાં વળી કૈંક અટકચાળું કરવાની ઇચ્છા હોય એવું લાગે છે!

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aniruddh Sinh Rathod
    08 સપ્ટેમ્બર 2018
    apman na karo koi nu
  • author
    Solanki Bhupat
    12 જુલાઈ 2017
    વાછરા દાદા ની બુક મેલો
  • author
    Manoj
    16 સપ્ટેમ્બર 2018
    superb app
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aniruddh Sinh Rathod
    08 સપ્ટેમ્બર 2018
    apman na karo koi nu
  • author
    Solanki Bhupat
    12 જુલાઈ 2017
    વાછરા દાદા ની બુક મેલો
  • author
    Manoj
    16 સપ્ટેમ્બર 2018
    superb app