1) હર્ષ યાદ છે ને આજે મમ્મી પપ્પા ને હેપ્પી હોમ (વૃદ્ધાશ્રમ ) માં મુકવા જવાનું છે. હાઇલી ક્વોલિફાઇડ એવા હર્ષ ને એમની હાઈલિક્વોલિફાઇડ થયેલી પત્ની એ યાદ કરાવતા પૂછ્યું. હર્ષ નો જવાબ આવે તે પહેલા એમનો 7 વર્ષ નો દીકરો સ્તવન બોલ્યો મોમ,ડેડ હું પણ તમારી સાથે આવીશ. હું પણ જોઈ લવ ને!!! 2) "આગળ જાવ આગળ જાવ" એક ના એક પુત્ર ના ભવ્ય લગ્ન સમારંભ માં મેરેજ હોલ ની બહાર ઉભેલા ભિક્ષુક ને કહેતા કહેતા પૈસેટકે અત્યંત સમૃદ્ધ એવા શર્મિલા શેઠાણી એ એમના સ્ટાફ ને પણ સૂચના આપી કે ખાસ ધ્યાન રાખજો કે કોઈ ની વ્યવસ્થા ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય