સમય નાં વહેણ ને અનુભવનારો, હુ પહોંચ્યો એક વિરાન જગ્યા પર,આ જગ્યા મા સંબંધો એવી રીતે નીતરયા હતાં કે હુ સબંધ સાથે પરોવાયેલો એકલતા અનુભવી રહ્યો હતો,ત્યાંની પરિસ્થિતિ માંથી નાં તૌ હુ ઉગરી શક્યો,નાં તૌ બીજા કોઈ ને ઉગારી શક્યો.
સારાંશ

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય