"હું માંથી 'રેણું'કાઢતા વિશેષ કંઈ શેષ રહેતું નથી
કવિતા વિનાનું જીવન મુજને જરાય ગમતું નથી"
હું સોરઠીયા અંકિતા વ્યવસાયે શિક્ષક, વસવાટ મારો ગિરનાર ની ગોદમાં,પ્રેમ મારો પ્રકૃતિ,શ્વાસ મારો કવિતા,ગીત,ગઝલ, કવયિત્રી ને ચિત્રકારનો મધુર સંગમ, સાહિત્ય સર્જન મારી જીવન પ્રેરણા ….બસ આટલો જ સ્વનો પરિચય….બાકી મારો સાચો પરિચય મારી કવિતાની સરિતા…..
કોમળ 'રેણું' ન જીલી શકે પ્રચંડ જળપ્રપાતને
ભળી જળમાં એ તો સર્જે નિર્મળ જળપ્રવાહને
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય