pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

🙏શ્રી સત્યનારાયણ કથા🙏

4.8
59

👪👨‍👩‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👧👨‍👨‍👦👨‍👨‍👧👨‍👨‍👦‍👦👩‍👩‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👦‍👦👩‍👩‍👧‍👧👨‍👦‍👦👨‍👧👨‍👧‍👧👩‍👦‍👦👩‍👧👩‍👧‍👦👩‍👧‍👧🤰👩‍👧‍👧👩‍👧‍👦👩‍👧‍👦🤰👩‍👧‍👧👩‍👧👩‍� ...

હમણાં વાંચો
લેખક વિશે
author
༗Baarish🌧️

Naturally introverted bt selectively extroverted😇😎😆🤦‍♀️ The Ray of Rainbow🌈🌈🌈 Storm in thoughts🌪️ Rain in heart🌧️💚 Mischievous Rain of happiness 😜😄🙋 Do not msg 👍

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Alish Patel "एलिश"
    13 ઓકટોબર 2021
    ભગવાન વિષ્ણુ એટલે કે સત્યનારાયણની કથાની શરૂઆત એમની સ્તુતિ થી કરીએ.. शान्ताकारं भुजंगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगन सदृशं मेघवर्ण शुभांगम् । लक्ष्मीकांत कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्व लौकेक नाथम् ॥ यं ब्रह्मा वरुणैन्द्रु रुद्रमरुत: स्तुन्वानि दिव्यै स्तवैवेदे: । सांग पदक्रमोपनिषदै गार्यन्ति यं सामगा:। ध्यानावस्थित तद्गतेन मनसा पश्यति यं योगिनो यस्यातं न विदु: सुरासुरगणा दैवाय तस्मै नम: ॥ હું કેળા લાવ્યો છું તે મૂકી દીધા છે😂 ભગવાન વિષ્ણુની સત્યનારાયણ કથા સંપૂર્ણ સત્ય પર ચાલનારી કથા છે. સત્ય પર જ આખું બ્રહ્માંડ ટકેલું છે. સત્યથી મોટો કોઈ ધર્મ નથી કે કોઈ કર્મ નથી. અને ભગવાન વિષ્ણુ ખુદ સત્યનું પ્રતીક છે. તો આટલી વાતમાં સત્યનારાયણ કથાનું મહત્વ તો સમજી જ જવાય કે આ કથા કેટલી મહત્વની છે. એટલે જ કથા કર્યા પછી આ વાત પણ ધ્યાન માં રાખવાની કે જૂઠ્ઠાણા, કપટ અને દ્વેષના માર્ગે ચાલીએ તો એના પરિણામો કેટલા ખરાબ આવી શકે છે. કહેવામાં આવે છે કે આ કથામાં જાતિ, ધર્મ, અમીર ગરીબ, સ્ત્રી પુરુષ ના ભેદભાવ વિના શક્ય હોય તેટલા તમામ લોકોને બોલાવી સમૂહમાં કથા કરવી જોઈએ. જેથી દરેક જણ ભગવાનની પૂજા કરી શકે અને તેમના આશીર્વાદ મેળવી શકે. મતલબ કથા રાખનાર ન કે માત્ર તેમને આમંત્રણ આપે છે પણ આ પુણ્ય કાર્ય માં જોડાવાનો મોકો પણ આપે છે. આ કથા આ રીતે સમાજના બધા ભાગોને જોડે છે જેથી સામાજિક દ્વષ્ટિએ એકતા લાવવામાં મદદરૂપ થાય છે. તો આ કથા માત્ર ધાર્મિક નહિ પણ સાથે સાથે સામાજીક મહત્વ પણ ઘણું ધરાવે છે. આ કથા સમાજના તમામ ભેદભાવ દૂર કરી માત્ર ને માત્ર સત્યનો સંદેશ આપે છે. જેમકે વાણિયા નું ઉદાહરણ લઈ લો. એણે સત્ય નો સાથ ના આપ્યો તો એનું પતન થયું હતું. હવે આવીએ તારા વર્ણન પર..ખુબજ સરસ વર્ણન છે જોરદાર👌👌👌 આ કથા તો વાંચી હતી પણ હમણાં ઉપયોગમાં આવતા શબ્દોનું મિશ્રણ કરીને તેં જે લખ્યું છે વાંચવાની એક અલગ મજા આવી ગઈ. ખુબજ સરસ રીતે લખી છે. અંગ્રેજી મિશ્રિત રમુજી ભાષા લખવાથી લોકોને વાંચવાની મજા આવે. કદાચ આનું મૂળરૂપ છે તે હાલની પેઢી ને વાંચવું ના ગમે. પણ તેં જે લખ્યું છે તે ખુબજ સરસ રીતે રસ પડે એ રીતે લખ્યું છે. આવી રીતે જ બાકીની તમામ કથા પણ કરતી રહેજે. એનું કારણ એ છે કે મૂળ રૂપ ના શાસ્ત્રો હાલની પેઢીને વાંચવામાં રસ ન હોય. પણ તારા અંદાજમાં લખ્યું હોય તે હમણાં ના લોકોને પણ વાંચવાની મજા આવે તેથી તેઓ વાંચે. તો એકરીતે જે અત્યારની પેઢી શાસ્ત્રો થી દુર થઇ રહી છે તે ફરીથી શાસ્ત્રો વિશે જાણે. મજા આવી ગઈ કથામાં. તારા જીવનમાં પણ ખુશીઓની બારિશ આવે, તમામ ખ્વાઈશ પૂરી થાય અને નવા જીવની સુમધુર મહેક હંમેશા પ્રસરતી રહે અને આમ જ પંછી🐥 ની જેમ ચહકતી રહે એવી પ્રાર્થના... 🍃🍃🐣🐣🐣🐦🐦🐦🐥🐥🐥🕊️🕊️🕊️🍃🍃
  • author
    Sagar Vaishnav📖🌱😊
    13 ઓકટોબર 2021
    👍👍 🙏🙏🙋🏻‍♂️🌱😊 🌱🙌🙏શ્રી સત્યનારાયણ ભગવાનની જય🙏🙌🌱😀😀 આ કથા ઘણી વખત સાંભળી હોવા છતાં આજે આપની હળવી શૈલીમાં કથા વાંચીને ખૂબ જ આનંદ થયો...👍👍😊😊🙏 આપે એકદમ સરળ શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું👍👍🙏🙏🌱😊 અમ વાચકો માટે આપે ઘણી મહેનતથી આ કથા લખી, એ બદલ આપનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે...👍👍🙏🙏🌱😊 શ્રી સત્યનારાયણ ભગવાન દરેકની મનોકામના પૂરી કરે, એ જ ભગવાનને પ્રાર્થના🙏🙏🙏🌱😊 (મારા તરફથી પ્રસાદીમાં આ શીરો🍚🍚🍚 કાજુ બદામ🍿🍿🍿તથા હલવો🥙🥙🥙 છે👍👍 નાના છોકરાઓ માટે ચીપ્સ🍟🍟🍟 બીસ્કીટસ🍪🍪🍪ચોકલેટસ🍫🍫🍫🍬🍬🍬 કેક🎂🍰🍰 તથા મોટાંઓ માટે જયુસ🍹🍹🍹અને આઈસ્ક્રીમ🍨🍨🍧🍧🍦🍦છે👍👍😄😄🙋🏻‍♂️) 🙏શ્રી સત્યનારાયણ ભગવાનની જય🙏🌱😊 🙏જય માતાજી🙏🌱😊