જય શ્રીકૃષ્ણ
મારુ નામ પ્રણવ શાહ.હુ અમદાવાદ નો વતની છું.કોરોના મહામારી ના સમયમાં કવિતા લખવાનું શરૂ કર્યુ.પરિવાર ના ગૃપમાં મારા સર્જન મૂકતો ગયો.
એમના આશીર્વાદથી નવી કૃતિ લખાતી ગઈ અને ટુંક સમયમાં પચાસ જેટલી કવિતા લખી.
આજરોજ મારી પ્રથમ કવિતા આ પ્લેટફોર્મ પર રજુ કરતા આનંદ અનુભવુ છુ.આપ સર્વે વિનંતી છે કે આપ પણ આપનો કિંમતી સમય કાઢી મારી કવિતા વાંચજો અને આપના સજેશન આપશો.✍🙋♂️🙏
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય