પ્રેમના અનંત સ્ત્રોત એવાં ઈશ્વર સાથે કઈ ભાષામાં વાત કરી શકાય?
જે તમારા અહેસાસ અને લાગણીઓને કહ્યાં વગર સમઝી જાય એને ભાષની શી જરૂર?
જો તમારા જીવનમાં પણ આવા ઈશ્વર રૂપી કોઈ વ્યકિત આવે તો એને ક્યારેય છોડતા નહિ. એ વ્યકિત તમારો ઉદ્ધાર કરવા આવી છે એમ સમજજો.
ऊर्जा 🧘🕉️☯️✡️♾️1️⃣1️⃣1️⃣1️⃣ 3️⃣6️⃣9️⃣ 🐈🦄🐅🐱🐇🐾pet lover
Thank you universe 💫
જીવી લો આ જિંદગી, કરી લો જીવનમાં મોજ,
અંતે વ્હાલા રહેશે માત્ર પરમાત્મા ની ખોજ.
કઠિન છે આ જિંદગી જો એમ વિચારશો,
ઝેર જેવું લાગશે જીવન કેમ કરી વિતાવશો?
બની જાઓ બાળક ફરી, મીટાવી મનનો મેલ,
હસતા ખેલતાં વીતશે વ્હાલા, જીવન લાગશે ખેલ.
આશકા "ટીની "
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય