pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સિલ્વરબર્ગ

4.6
2445

ત્રીજો ક્રમાંક પ્રાપ્ત વાર્તા

હમણાં વાંચો
લેખક વિશે

વ્યવ્સાયે ડેપ્યુટી સેકશન ઓફિસર(મહેસુલ વિભાગ,સચિવાલય,ગાંધીનગર) અને શોખથી લેખિકા *** મન અને મગજમાં આવતા સતત વિચારોને ઉલેચીને શબ્દો રૂપે ઢાળવાનું કામ હું મારી વાર્તાઓમાં કરું છું.આ વિશ્વમાં ઘણી વસ્તુઓ મને રહસ્ય કે ઉખાણા જેવી લાગે છે.તેના જવાબ રૂપે હું મારી વાર્તા લખતી હોઉ એવું મને લાગે.મારા મનમાં વિચારોનું ધસમસતું પૂર આવે છે અને તે કોઈ વાર્તા સ્વરૂપે ઢળાઇ જાય છે.મારી વાર્તાઓ મારી અભિવ્યક્તિનું શ્રેષ્ઠ સાધન છે.અને આ અભિવ્યક્તિ માટે મને પ્રેરણા આપનાર મારા પતિદેવ છે.પ્રતિલિપિ પરના મારા દરેક વાચકોનો હું આભાર માનું છું.તમે મારી વાર્તાઓને આટલો સ્નેહ આપ્યો અને મને વધુને વધુ સારું લખવાની પ્રેરણા મળી. મારા વાચકો માટે મારુ ઇન્સ્ટાગ્રામ હેંડલ : divya_jadeja_vaghela

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    ભરત ચકલાસિયા
    07 एप्रिल 2019
    આ વખતે જે વિષય આપવામાં આવ્યો છે એના પરથી મને તો કંઇ સુજ્યું જ નહીં કે કેવી રીતે વાર્તા લખી શકાય. પણ તમારી ટેકનોલોજીકલ કલ્પનાઓ કાબિલે દાદ છે. મેલીશા જેવું નામ તમને કેવી રીતે સુજ્યું ? અને પેલી ગુફામાં કઈ વિધિ ? હું તો ભૂલી પણ ગયો !! એવા નામો, મેંલીશાઓની ભાષા વગેરે ખરેખર જોરદાર લઈ આવ્યા. પણ હજુ એક બે ઘટનાઓ અને મનુષ્ય સાથે ઘર્ષણ અને ઘર્ષણ પછી સમાધાન અને સિલ્વરબર્ગ અને પૃથ્વી વચ્ચે સર્જાતા નવીન વ્યવહારોની પણ કલ્પના કરવા જેવી હતી. ખૂબ જ સરસ. આ વખતે પણ 1 to 5 માં ચોક્કસ !!.
  • author
    ચમકારો # ૩માં તૃતીય ક્રમાંક મેળવવા બદલ અભિનંદન
  • author
    S. Dharmendra "મિતવક્તા"
    07 एप्रिल 2019
    અતિ સુંદર. ખૂબ જ સરસ.