મેં લેખન ના ક્ષેત્ર મા નવા નવા પગરણ માંડ્યા છે. વધુ વાંચન દ્વારા બધા પાસે થી કંઈક શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તેમ છતા ઘણી ભુલો થતી હશે મારી લખવામાં, તો મને જણાવીને મારી રચનાઓ ને યોગ્ય પ્રતિભાવ આપીને મારી ભુલો સુધારવામાં મદદ કરશો તો ગમશે મને અને તમારો આભારી રહીશ.
હું બની શકે ત્યાં સુધી વાસ્તવિક જીવન ની ઘટનાઓને શબ્દોમાં કંડારવાનું પસંદ કરુ છું. સામાજીક , પ્રેરક અને પ્રેમ ને લગતી રચનાઓ વાંચવી પસંદ કરુ છું.
*ઉતારુ વ્યથાને હું શબ્દોમાં,
ને ધીમે ધીમે એમ કહેવાઇ જાય છે જીંદગી.
*કોઈના દુ:ખનું મારણ બનું, તો હું ધન્ય😊
કોઈના હાસ્યનું કારણ બનું, તો હું ધન્ય😇
મને વધુ જાણવા માટે મને વધુ વાંચો.
Read me to know me😎.
🙏🏻 જય માતાજી🙏🏻
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય